Kinjal Dave - Dukh Ma Mari Maa Kafi | Latest Gujarati Song 2019 | KD Digital |

 • Uploaded on 1 Apr 2019

  KD Digital Present...

  Singer - Kinjal Dave
  Music - Mayur Nadiya
  Lyrics - Lalit Dave
  Director - Saurabh Gajjar
  Photography & Poster - Manthan Modi, Harsh Mistry
  D.O.P - Aakash Patel
  Producer - Lalit Dave
  Label - KD Digital
  Logo - Chirag Kancha
  Recording - Shivdhara Studio
  Flute & Sahenai - D.K
  Make-up & Hair - Hasmukh Limbachiya
  Location - T.C.G Temple Adalaj, T.C.S Palace Aajol
  Special Thanks - Manu Bhai Rabari, Aakash Dave, Dhruval Patel, Aakash Patel, Sanjay Khant, T.C.S Team Aajol.

  Lyrics -

  હો સુખ માં મારે સો સંગાથી દુઃખમાં મારી મા છે કાફી
  હો..હો સુખ માં ભલે સો સંગાથી દુઃખમાં મારી ચેહર કાફી

  હો અરજી હોય અંતર થી સાચી દેતી માં બધા દુઃખડા કાપી
  સુખ માં મારે સો સંગાથી દુઃખમાં મારી ચેહર કાફી

  હો..હો..સુખ માં ભલે સો સંગાથી દુઃખમાં મારી મારી મા કાફી
  દુઃખ માં મારી કાફી

  હો ઋણ કેમ ચૂકવું તારા અનેક ઉપકાર છે
  ડગલે ને પગલે માંડી સાથે રહેનાર છે

  હો..હો...એક નહીં બે નહીં પરચા હજાર છે
  વિપત વેળા આવી ત્યારે લાજ રાખનાર છે
  હો..છોરું ને રાખતી રાજી..રાજી..
  ખબરુ રાખતી કાયમ માજી..

  સુખ માં મારે સો સંગાથી દુઃખમાં મારી ચેહર કાફી
  સુખ માં ભલે સો સંગાથી દુઃખમાં મારી માં કાફી
  દુઃખ માં મારી મા કાફી

  હો..તેરવાડા માં પ્રગટી વાલા ચેહર મારી માત છે
  જ્યાં પડે નજર મારી ત્યાં એનો વાસ છે

  હો..માં જેને જેને જાણી તને એનો બેડો એનો પાર છે
  માગ્યા વાગર આપે બધું દિલ ની દાતાર છે
  હો..મારા મણા બાપા એ હેતે સેવ્યા
  એના આશીર્વાદ અમને ફળ્યા....

  જેસંગપુરા વાળી માડી લલિત દવે ગાવે વાણી
  હો..સોનાની રે નગરીવાળી
  ટહુકાની ચેહર દયાળી
  હો..હો...સતીશ ભાઈ ની લાજ રાખી

  હો..હો..દુઃખ માં મારી મા કાફી....

  Channel KD Digital

Download Links

TAGS:

You Might Also Like

Youtube Hatena . Webry . bd . Tripod . Addto . So-net . Gamer . Google+ . images . ucz . hawaii . nla . dot . bts . ed . dhs . weather